અરવલ્લી મોડાસા શહેર મા માસ્ક વગર ફરતા લોકો થી સ્થાનિક પબ્લિક નારાજ - Time TV Network

Breaking news

Post Top Ad

Post Top Ad

અરવલ્લી મોડાસા શહેર મા માસ્ક વગર ફરતા લોકો થી સ્થાનિક પબ્લિક નારાજ

કેતન પ્રણામી અરવલ્લી


    દેશ અને દુનિયા કોરોના વાઇરસ ના ભરડા મા છે તેમજ દિવસે ને દિવસે કોરોના દર્દીઓ મા વધારો થઇ રહ્યો છે
ગુજરાત રાજ્ય મા કોરોના સંક્રમિત લોકો નો આકડો ૨૧૫૦૦ ને પાર કરી દેતા ચિન્તા નો વિષય બનિયો છે  ત્યારે ગંભીર ચેપી વાઇરસ સામે દેશ લડી રહીયો છે ડોક્ટરો સંક્રમિત લોકો ના જીવ બચાવવા ના પ્રયાસો કરી રહ્યા છે ત્યારે અમુક  મૂર્ખ લોકો કોરાના નો ડર જ ના હોય તેમ માસ્ક વગર ખુલ્લા બજારો મા ફરી રહ્યા છે માસ્ક વગર ફરતા લોકો પોતાના અને બીજાના જીવ જોખમ મા મૂકી રહીયા છે


સોશ્યિલ ડિસ્ટન્સ ના પણ ધજાગરા પણ ઉડાળી રહ્યા છે
અરવલ્લી જિલ્લા નું મુખ્ય મથક મોડાસા મા દિવસે ને દિવસે કોરોના દર્દીઓ નો આકડો વધતો જાય છે  પણ મૂર્ખ લોકો કોરોના વાઇરસ થી જાણે અજાણ હોય તેમ માસ્ક વગર મોડાસા શહેર મા ફરી રહ્યા છે. મોડાસા મા શાકભાજી તેમજ ફ્રૂટ ની લારી વાળા પણ માસ્ક વગર જોવા મળી રહ્યા છે
પોલીસ ની ગાડી દૂર થી જોતા તરત જ માસ્ક પેહરી લે છે.
આવા મૂર્ખ લોકોના કારણે નિર્દોષ લોકો ના જીવ જોખમાય તેવી પરિસ્થિતિ સર્જાય તેમ છે

Post Top Ad