કેતન પ્રણામી અરવલ્લી
જિલ્લાના ૨૬ કેન્દ્રો પરથી ૧૬૧૨૫ પૈકી ૧૫,૮૫૯ પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહી પરીક્ષા આપી હતી.
ગુજરાત રાજય માધ્યમિક બોર્ડ દ્વારા ધોરણ-૧૦નું ૬૦.૬૪ ટકા પરીણામ જાહેર કરવામાં આવ્યું જેમાં અરવલ્લી જિલ્લો ૬૧.૧૦ ટકા પરીણામ મેળવી સમગ્ર રાજ્યમાં ૧૨ ક્રમે રહ્યો છે.
અરવલ્લી જિલ્લામાં ધોરણ-૧૦ના કુલ ૧૬,૧૨૫ વિધાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી ૧૫,૮૫૯ પરીક્ષાર્થીઓએ ૨૬ કેન્દ્રો ઉપસ્થિત રહી પરીક્ષા આપી હતી. રાજ્ય માધ્યમિક બોર્ડ દ્વારા પરીણામ જાહેર કરવામાં આવતા જિલ્લાના ૨૬ કેન્દ્રો પૈકી બાયડના જીતપુર કેન્દ્રનું સૌથી ઉચું ૭૫.૭૦ ટકા આવ્યું છે જિલ્લામાં ૧૦ એવી શાળાઓ છે કે જેમને ૧૦૦ ટકા પરીણામ પ્રાપ્ત કર્યુ છે. આમ અરવલ્લી જિલ્લો ધોરણ-૧૦માં ૬૧.૧૦ ટકા પરીણામ સાથે સમગ્ર રાજ્યમાં ૧૨ ક્રમે રહ્યોછે. જેમાં વિધાર્થીઓ મેળવેલ ગ્રેડ વાર વિગત જોઇએ તો એ-૧માં ૧૭, એ-૨માં ૩૦૩, બી-૧-૯૧૪, બી-૨માં ૨૧૪૭, સી-૧માં ૩૬૦૪, સી-રમાં ૨૪૫૫, ડી ગ્રેડમાં ૨૬૦, ઇ-૧માં ૨૮૮૦, ઇ-રમાં ૩૨૮૯ અને શૈક્ષણિક લાયકાત પ્રમાણપત્ર ધરાવતા (EQC) ૯૬૯૦ વિધાર્થીઓનો સમાવેશ થાય છે.