મોડાસા નગરપાલિકા કારોબારી અધ્યક્ષના 35 માં જન્મદિવસ ની અનોખી ઉજવણી - Time TV Network

Breaking news

Post Top Ad

Post Top Ad

મોડાસા નગરપાલિકા કારોબારી અધ્યક્ષના 35 માં જન્મદિવસ ની અનોખી ઉજવણી


કેતન પ્રણામી અરવલ્લી 


 જનસેવા એજ પ્રભુ સેવા સૃષ્ટિના દરેક અંગમાં પ્રભુ નો વાસ છે જગત ને સુખી કરવા આપણે હંમેશા તત્પર રહી દરેક માનવી તેમજ પશુ પક્ષી માટે મદદ રૂપ થઇ પ્રભુના સહાયક બનીયે. 

          ત્યારે સાબરકાંઠા- અરવલ્લી જિલ્લાના જયસ્વાલ સમાજ ના પ્રમુખ અને નગરપાલિકા કારોબારી અધ્યક્ષ આશિષભાઈ જયસ્વાલ પોતાના જન્મદિવસ ની અનોખી રીતે ઉજવણી કરી હતી. પોતાના 35 માં જન્મવર્ષ માં પ્રવેશતા 



મોડાસા શહેર વૉડ નંબર 3 માંથી ભાજપ પક્ષ માંથી ભારે બહુમતીથી ચૂંટાયેલા આશિષભાઈ જયસ્વાલ પોતાના વૉડ ના રહીશો ની  આર્થિક પરિસ્થિતિ થી સંપન્ન ન હોય તેવા લોકો ને વીમા પોલીસી તેમજ  મીઠાઈ ની ભેટ આપી પોતાના આનંદમાં સહભાગી બનાવ્યા હતા . તેમજ વૉડના નાના બાળકો ને ચોકલેટ અને બિસ્કિટો આપી સમાજ સેવા નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડિયું હતું  હંમેશા સેવા કરવામાં આગળ રહેતા આશિષભાઈ જયસ્વાલ ની જન્મદિવસ ની ઉજવણી ની સેવા ને મોડાસા શેહરી જનો એ બિરદાવી હતી

Post Top Ad