કેતન પ્રણામી અરવલ્
મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન પી.આઈ સી.પી વાઘેલા ના માર્ગદર્શન હેઠળ પોલીસ સર્વલેન્સ સ્કોડના વિવિધ ગુનાહો શોધી કાઢવામા સફળ રહી છે
રાજ્ય ભરમા ઘરફોડ ચોરી તેમજ વાહન ચોરી બનાવો બનતા હોય છે ત્યારે અરવલ્લી મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન પી.આઈ સી.પી વાઘેલા ના માર્ગદર્શન હેઠળ પોલીસ સર્વલેન્સ સ્કોડના વિવિધ ગુનાહો શોધી કાઢવામા સફળ રહી છે ત્યારે
તા-૨૯/૦૯/૨૦૨૦ ના રોજ મોડાસા કોલેજ રોડ ઉપર પી.બી.સપુર માકેટ કોમ્પલેક્ષમા
આવેલ લાલા કુલીગ નામની ફ્રીજ/એ.સી રીપેરીગની દુકાનમાાંથી રાત્રીના સમયે કોઇ અજાણ્યા ચોર ઇસમોએ દુકાન આગળ
મકેલ ફ્રીજના જુના કોમ્પ્રેશર નગાં -૮ તથા એસી.નુકોમ્પ્રેશર નગાં -૧ની તથા સાગર એસી/ફ્રીજ નામની દુકાન આગળથી એક એલજી કાંપનીનુએ.સીનુઆઉટ ડોર નગાં -૧ ચોરી થયેલ જણાઈ આવતા મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવીયો હતો,મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનના સવેલન્સ સ્કોડના સ્ટાફના માણસોએ CCTV ફુટેજ તથા અંગત બાતમીદારો રોકી તથા અગાઉ ઘરફોડ ચોરીના ગુન્હાઓ કરવાની ટેવ ધરાવતા ઇસમો ની જીણવટભરી તપાસ કરતાાં હકકીત જાણવા મળેલ કે આ ગુન્હોમા દિવસ દરમ્યાન મોડાસા શહેર વિસ્તારમાં થ્રી વ્હીલર ટ્રોલી મોટર સાઇકલ લઇ ભાંગારનો કચરો વીણવાનુ કામ કરતા રાજસ્થાન રાજયની કાલબેલીયા ગેગની સંડોવણી હોવાનુજાણવા મળતા ઉપરોક્ત ગુન્હા મા ચોરીમા ગયેલ મદ્દુામાલ ફ્રીજના કોમ્પ્રેશર નાંગ-૮ તથા એ.સી.નુકોમ્પ્રેશર નગાં -૧ તથા એલ.જી.કાંપનીનુઆઉટડોર એ.સી નગાં -૧
મળી કુલ રૂપિયા ૨૯,૦૦૦/- તથા ગુના મા વપરાયેલ મોટર સાઇકલ ટ્રોલી નગ-૨ કી.રૂ.૫૦,૦૦૦/- મળી કુલ કી.રૂ. ૭૯,૦૦૦/-
મદ્દુામાલ સાથે આરોપી પ્રેમનાથ નાથુભાઈ મોતીજી કાલબેલીયા રહ-ેમોડાસા મેઘરજ રોડ કુમકુમ પાટીપ્લોટ પાછળ મૂળ
રહે-બાાંસગામ (પીલાદર) તા-સરાડા જી-ઉદેપરુ (રાજસથાન) નાઓને ઝડપી પાડી ચોરીમાાં ગયેલ પુરે પૂરો મદ્દુામાલ રીકવર કરવામા મોડાસા ટાઉન પોલીસને સફળતા મળી હતી