દિવાળી સમયે બેંકમાં ભારે ભીડ વચ્ચે ગ્રાહકો પરેશાન - Time TV Network

Breaking news

Post Top Ad

Post Top Ad

દિવાળી સમયે બેંકમાં ભારે ભીડ વચ્ચે ગ્રાહકો પરેશાન

 બ્રેકિંગ.. 

અરવલ્લી




મોડાસા મેઘરજ રૉડ બેંક ઑફ બરોડાની શાખામાં હાલાકી. 


છેલ્લા 15 દિવસથી પાસબૂક પ્રિન્ટિંગ મશિન બંધ. 




પ્રિન્ટિંગ મશિન બંધ હોવાથી ખાતેદારોને પરેશાન. 


પ્રિન્ટિંગ મશિન ક્યારે ચાલુ થશે તે અંગે સવાલ. 



*કેતન પ્રણામી અરવલ્લી*

Post Top Ad